Amreli News | અમરેલીમાં ગેરકાયદે વાહન પસાર થતા પોલીસ કાર્યવાહી, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmreli News | અમરેલીના નીલલડા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે વાહન પસાર થતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પવનચક્કી ભરેલા વાહનો ગેરકાયદે પસાર થતાં પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે તેમજ વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા છે.