Amreli | લ્યો બોલો એક રૂપિયો ભરવા માટે PGVCLએ પાંચ રૂપિયાની ટિકિટ ખર્ચી ખેડૂતને આપી નોટિસ

Continues below advertisement

Amreli | PGVCLએ એક રૂપિયાની ભરપાઈ કરવા માટે કુંકાવાવના ખેડૂતને કોર્ટ મારફતે નોટિસ મોકલવામાં આવી છે. પાંચ રૂપિયાની ટિકિટ લગાવી ખેડૂતને એક રૂપિયો નોટિસ ભરવા નોટિસ ફટકારાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram