અમરેલીઃ બાઢડા અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવરની પોલીસે કરી અટકાયત, શું કહ્યું પરિવારજનોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 02:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના સાવરકુંડલામાં ઝુંપડપટ્ટી પર બેકાબુ ટ્રક ચઢી જતા આઠ લોકોના મોત થયા છે. જેમાં અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે, ડ્રાઈવરે કન્ટેનરને અટકાવવાની જગ્યાએ સૂતેલા માણસો પર ચઢાવી દીધું હતું. પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે.