અમરેલી: નદી પરનો પુલ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો, સ્થાનિકો પરેશાન, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 11:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઇ છે. નદી પરનો પુલ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તો બંધ થતા સ્થાનિકોને પરેશનની વેઠવી પડી રહી છે. પાણીના પ્રવાહથી આ પુલ તૂટી ગયો છે.