અમરેલી જિલ્લા ભાજપને ઝટકો, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અમરેલી ભાજપને ઝટકો લાગ્યો હતો. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા સહિત 4 વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાવરકુંડલાના હાથસણી ગામની પોતાના પિતરાઈ ભાઈની જમીન પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram