Anand: ચારુતર વિદ્યામંડળ અને સ્ટોન પરિવાર ટ્રસ્ટનો જમીન વિવાદ વધુ વકર્યો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આણંદમાં વિદ્યાનગર ચારુતર વિદ્યામંડળ અને સ્ટોન પરિવાર ટ્રસ્ટનો જમીન વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. સ્ટોન પરિવારે હાઈકોર્ટના ધ્વાર ખખડાવ્યા છે.
Continues below advertisement