આણંદ: ખુલ્લેઆમ સરકારના નિયમોનું ઉલ્લઘન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આણંદમાં ખુલ્લેઆમ સરકારના નિયમોનું ઉલ્લઘન કરાયું હતું. પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરી કોવિડ ગાઈડ લાઇનનો ભંગ કરવામાં આવ્યો છે. આ મામલે આણંદ એસપીએ જણાવ્યું હતું કે,, મામલતદારે આ આયોજન માટે મંજુરી આપી હતી. ચેરેટી કરવાની હોવાથી આ મંજૂરી અપાઈ હોવાનું આણંદ એસપીએ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram