અંકલેશ્વર: કેટલીક જમીન ખાનગી વિસ્તારને ફાળવી દેતા વિવાદ સર્જાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Dec 2021 11:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકલેશ્વર પાસે કેટલીક જમીન ખાનગી વિસ્તારને ફાળવી દેતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે. જન જોગવાઈ માટે પણ જમીન ફાળવવામાં આવે છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે,, આ પ્લોટ જન સુવિધા સીવાય કોઈને આપી શકાતું નથી.