ભરૂચનો અનમોલ KBCના જૂનિયર શોમાં હોટસીટ પર પહોંચ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી કૌન બનેગા કરોડપતિ જુનિયર શોમાં હોટસીટ પર પહોંચ્યો હતો. દહેજની રિલાયન્સ કંપનીના સેફટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીના પુત્રએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. મૂળ મધ્યપ્રદેશનો શાસ્ત્રી પરિવાર હાલ રિલાયન્સ ટાઉનશીપમાં રહે છે.
Continues below advertisement