નારાજ હાર્દિક પટેલે કેંદ્રના નેતાઓને આપી છેલ્લી તક, ટ્વીટમાં લખ્યુ: આશા છે કે કેંદ્રના નેતાઓ……
Continues below advertisement
પ્રદેશ કૉંગ્રેસના નેતૃત્વથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે કેંદ્રીય હાઈકમાંડને આપી છેલ્લી તક. ટ્વીટરના માધ્યમથી હાર્દિક પટેલે હાઈકમાંડને રસ્તો કાઢવા માટે ટકોર કરી.હાર્દિકે ટ્વીટમાં લખ્યું કે હું અત્યારે કોંગ્રેસમાં છું. હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે. જેથી હું કોંગ્રેસમાં રહી શકું. કેટલાક એવા પણ છે જેઓ ઈચ્છે છે કે હાર્દિક કોંગ્રેસ છોડે. તેઓ મારું મનોબળ તોડવા માગે છે. જેથી કેંદ્રીય હાઈકમાંડને રસ્તો કાઢવા માટે ટકોર કરી છે. હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયથી ગુજરાત કૉંગ્રેસના નેતૃત્વથી નારાજ છે..
Continues below advertisement