કોરોનાની મહામારીમાં ન કરશો આ ભૂલ, નહી તો સ્વાસ્થ્યને વધુ થશે નુકસાન, જાણો શું કહે છે એક્સપર્ટ

Continues below advertisement

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. સંક્રમણ વધવાની સાથે નવો સ્ટ્રેન જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના ડરથી લોકો એક ભૂલ કરી રહ્યાં છે. જે નુકસાનકારક સાબિત થઇ શકે છે. હાલ સંક્રમણ વધતાં લોકો શરદી કે ગળાના ઇન્ફેકશન જેવી સમસ્યામાં આડેધડ એન્ટીબાયોટિક્સ અને પેઇન કિલર લઇ રહ્યાં છે. જે નુકસાનકારક સાબિત થઇ શકે છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram