આપણી ખબરઃ કચ્છ જિલ્લાને મળી બે કોલેજોની ભેટ, ક્યારે થશે આરંભ?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 10:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયબ મુખ્યમંત્રીએ ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી છે. કચ્છ જિલ્લાને બે કોલેજની ભેટ મળી છે. અહીંયા ટૂંક સમયમાં કૃષિ કોલેજ શરૂ થશે અને વેટરનીટી કોલેજનો પણ આરંભ થશે.આ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.