આપણી ખબરઃ સરકારે બજેટ દ્વારા તમામ વર્ગોને સાધવાનો કર્યો પ્રયાસ, જનતા પર ટેક્સનું ભારણ નહીં

Continues below advertisement

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનું પહેલું બજેટ રજુ કર્યું છે. જેનું કદ બે લાખ 43 હજાર 965 કરોડ છે. આ બજેટમાં સરકારે તમામ વર્ગોને સાધવાના પ્રયાસ કર્યા છે. ખાસ વાત એ છે કે જનતા પર કોઈ ટેક્સનો બોજો નખાયો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram