આપણી ખબરઃ યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસનો વિરોધ, જુઓ શું છે તેમની માંગ?
abp asmita
Updated at:
10 Nov 2021 08:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ -NSUIએ આક્રમક વિરોધ દેખાવ કર્યા છે. કાર્યકરોએ સરકારના પરિપત્રને ફાડી નાખ્યો છે.