આપણી ખબરઃ રાજ્યમાં અપૂરતી વીજળીને લઈને વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રીએ શું કર્યો દાવો?
Continues below advertisement
રાજ્યમાં અપૂરતી વીજળીને લઈને વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રીએ મોટો દાવો કર્યો છે. તમામ ઝોનમાં આઠ કલાક વીજળી પહોંચી ગઈ હોવાનો દાવો કનુભાઈ દેસાઈએ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, માત્ર બેથી પાચ દિવસ જ વીજળીની કટોકટ રહી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News State Legislative Assembly Claim Energy Minister ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Insufficient Electricity ABP Asmita Live