TOP 20: રાજ્યની પ્રાથમિક શાળામાં ક્યારથી શરૂ થશે ઉનાળું વેકેશન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યની પ્રાથિમક શાળાઓમાં નવમી મેથી ઉનાળું વેકેશન શરૂ થશે. રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. જેના પ્રમાણે 12 જૂન સુધી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram