ભારત બાયોટેકે તૈયાર કરેલા નેઝલ વેક્સિન માટેના બીજા ટ્રાયલ માટે મંજૂરી, જુઓ DBTએ શું કહ્યું?

Continues below advertisement

ભારત બાયોટેકે (Bharat Biotech,) તૈયાર કરેલા નેઝલ વેક્સિન (nasal vaccine) માટેના બીજા ટ્રાયલ માટે મંજૂરી (Approval) મળી ગઈ છે. DBTએ જણાવ્યુ હતું કે,, 18 થી 60 વર્ષના પ્રથમ ટ્રાયલમાં ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયું છે. પ્રથમ ટ્રાયલમાં કોઈ આડ અસર સામે આવી નથી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram