અરવલ્લીઃ ભિલોડા મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો થયા એકઠા, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના ભિલોડા મામલતદાર કચેરીમાં અરજદારો મોટી સંખ્યામાં એકઠા હતા જેના કારણે કોરોનાના નિયમોનો ભંગ થયો હતો. કોરોનાના નિયમો ભૂલી અરજદારો સરકારી કચેરીમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તંત્ર દ્વારા કોવિડ નિયમોનું પાલન થાય તે માટે ફરજ પર મુકેલા મહિલા GRD જવાન ફોનમાં વ્યસ્ત હતા.
Continues below advertisement