અરવલ્લીઃ મોડાસાના રામપુર ગામમાં ગૌપાલકો નવા વર્ષની કરે છે અનોખી ઉજવણી

Continues below advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુરમાં ગૌપાલકો નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. અહીંયા ગામમાં આવેલા કૃષ્ણમંદિરમાં સવારે પૂજન અર્ચન કરીને પશુ ધન એકઠુ કરવામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram