Aravalli: દારૂ પીને PSIએ બજારમાં પૂરઝડપે ચલાવી પોલીસ જીપ, લોકો પકડવા જતા ભાગી છૂટ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 12:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના મેઘરજના ઇસરી PSI બી એલ રોહિતે દારૂ પીને બબાલ કરી હતી. ઇસરીના બજારમાં PSI એ દારૂ પીને પૂરઝડપે પોલીસ જીપ ચલાવી હતી. બજારમાં લોકોના જીવ જોખમમાં મુકનાર PSIની અટકાયત કરાઇ હતી. PSIની દારૂ પીને ધમાલનો વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરાઇ હતી.