અરવલ્લીઃ મેઘરજના આ ડેમમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ,પોલીસે તપાસ કરી શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 11:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહળ મળી આવતા ચકચાર મળી જવા પામી છે. ઘટનાની જાણ થતા ઈસરી અને મેઘરજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.