Arjun Modhwadia | ભાજપમાં જોડાવાના ચાલતા અહેવાલો પર કોંગ્રેસ ધારાસભ્ય મોઢવાડિયાનું મોટું નિવેદન
Continues below advertisement
Arjun Modhwadia | પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની ચાલતી અટકળો પર આજે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું છે કે, તેઓ કોંગ્રેસમાં જ છે.
Continues below advertisement