વલસાડમાં આશાવર્કર લીલાબેનને પ્રથમ કોરોનાની વેક્સિન અપાઇ હતી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વલસાડમાં આશા વર્કર લીલાબેન પટેલને કોરોનાની પ્રથમ વેક્સિન અપાઇ હતી. જિલ્લામાં નવ આરોગ્ય કેંદ્ર પર રસીકરણ હાથ ધરાયું હતું. સેંટર દીઠ 100-100 કર્મચારી મળી કુલ 600 આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે.