અસ્મિતા વિશેષ: ઑનલાઈન ષડયંત્રના શિકારી

Continues below advertisement
અસ્મિતા વિશેષ:  જમાનો ઓનલાઈન થઈ ગયો છે અને લોકો આજે ઝડપ સાથે આગળ પણ વધી રહ્યા છે. પણ કેટલાક કિસ્સાઓમાં આ ઝડપ જોખમ ઉભું કરે છે. .અમે આપને ડરાવવા નથી માગતા પણ સાવધાન કરવા માગીએ છીએ. કારણ કે ઓનલાઈન ફ્રોડની જે જાળ પથરાઈ છે તેમાં અનેક લોકો શિકાર બની રહ્યા છે.   ઈંટરનેટના માધ્યમથી તો છેતરપિંડીની જાળ ફેલાયેલી જ છે. પણ સમાચાર પત્રોમાં લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. તો અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધ્યા છે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram