અસ્મિતા વિશેષઃ 'મત'ની રેસ

Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત મતની રેસમાં ઉતરેલા રાજકીય પાર્ટીઓના ઉમેદવારોની.જંગ ખરાખરીનો છે અને હવે સમય પણ ગણતરીનો છે અને આજ સમયમાં પૂરજોશ પ્રચાર કરીને જીતવા માગે છે ઉમેદવાર. કોની થશે જીત અને કોની થશે હાર એ તો પરિણામો બાદ ખબર પડશે પણ તે પહેલા કોણ ઉતર્યું છે રણ મેદાનમાં તે જુઓ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram