અસ્મિતા વિશેષઃ મફતના ભાવે શાકભાજી
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત મફતના ભાવે શાકભાજી વેચવા મજબૂર થયેલા ખેડૂતોની. એ ખેડૂતો જે દિવસ રાત પોતાના પાકને તૈયાર કરવા માટે મથતા રહે છે. પણ જ્યારે કમાણીની વાત આવે ત્યારે તેમની કમર તૂટી જાય છે. આ વખતે પણ કઈક આવું જ થયું અને આજ કારણે ખેડૂતોના હાલ થયા બેહાલ.
Continues below advertisement