અસ્મિતા વિશેષઃ પરંપરા
Continues below advertisement
તહેવારોના આ દેશમાં જેટલા રંગ છે તેટલી જ પરંપરા છે. હોળી અને ધૂળેટી પર સુરતના ઓલપાડના ગામમાં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવામાં આવે છે. અહીંયા અંગારા પર લોકો દોડે છે.
Continues below advertisement