આગામી વર્ષે દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, સી-વોટરે કરાવ્યો સર્વે

Continues below advertisement

આગામી વર્ષે દેશના 5 રાજ્યો ઉત્તરાખંડ, ગોવા, ઉત્તરપ્રદેશ, મણિપુર, પંજાબમાં વિધાન સભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષે જોરદાર તૈયારી શરૂ કરી છે. સી-વોટરે આ મામલે સર્વે કરાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram