અરવલ્લીના આકરૂંદમાં પ્રેમ પ્રકરણમાં યુવકના પરિવાર પર હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના ધનસુરાના આકરૂન્દમાં પ્રેમપ્રકરણમાં પરિવાર પર હુમલો કરાયો હતો. પ્રેમલગ્ન મામલે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો. યુવતીના પરિવારજનોએ યુવકના પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડ઼ફોડ કરી હતી. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો. ધનસુરા પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરુ કરી હતી.
Continues below advertisement