જૂનાગઢ : વીજ ચેકિંગ કરવા ગયેલા કર્મચારીઓ પર હુમલો

Continues below advertisement

જૂનાગઢ : વંથલી તાલુકાના લુશાળા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના ટોળાએ કર્મચારીઓ પર હુમલો છે. હુમલા બાદ પી.જી.વી.સી.એલ. કર્મચારીઓ પોલીસ ફરિયાદ કરવા વંથલી પોલીસ મથકે પહોંચ્યા હતા. ફરિયાદ બાદ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram