Gujarat Election 2021: દાહોદના ધોળિયા મુખ્ય પ્રાથમિક શાળામાં બુથ કેપ્ચરીંગનો પ્રયાસ

Continues below advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. દાહોદના ધોળિયા મુખ્ય પ્રાથમિક શાળામાં ઈ.વી.એમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા, રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બુથ કેપ્ચરીંગ કરનાર અને ઈવીએમ કરનાર એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram