જામનગરમાં પ્રેમીની હત્યા, 'હવે મેહુલ આવશે નહીં', યુવતીની ઓડિયો ક્લિપ આવી સામે
Continues below advertisement
જામનગરમાં પરિણીતા સાથેના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિ, પુત્ર અને અન્ય 2 સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હત્યા પછીની હત્યારી પ્રેમિકાની એક ઓડિયો ક્લીપ સામે આવી છે. જેમાં તે પ્રેમીના પિતાને કહી રહી છે કે, હવે મેહુલ આવશે નહીં. જમના તમારા છોકરાને સરખો લમધાર્યો હોવાની અને જાવ પોલીસ પાસે તેવી વાતચીત કરતી હોવાનું સામે આવે છે.
Continues below advertisement