બનાસકાંઠાઃ બનાસ ડેરીએ હવામાંથી શુદ્ધ પાણી મેળવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો
Continues below advertisement
બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાના પ્રોજેક્ટનું પરીક્ષણ કર્યું છે. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણીમાં રૂપાંતરિત કર્યું છે. એના થકી દરરોજનું અંદાજે 120 લિટર પાણી મેળવી શકાય છે એવો દાવો કરાયો છે..આ પરીક્ષણથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ પાણી પહોંચશે તેવી આશા બંધાઈ ગઈ છે.
Continues below advertisement