બનાસકાંઠા: મિત્ર બન્યો ક્ષત્રુ, મિત્રએ કરી મિત્રની હત્યા, ધંધા બાબતે ઝગડો થતાં હત્યા કરાઇ હત્યા

Continues below advertisement

બનાસકાંઠાના કેનાલમાંથી મળેલા મૃતદેહ મામલે પોલીસે ભેદ ઉકેલ્યો છે. મૃતકના જ મિત્રોએ તેની હત્યા કરી છે. અને 3 શખ્સોની ધરપકડ કરાઇ છે. ધંધામાં ઝગડો થતાં હત્યા કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram