બનાસકાંઠાઃ રખડતા ઢોરના આતંકથી એક મહિલાનું થયું મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પાટણ બાદ હવે બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે. પાલનપુરના હેબતપુર ગામમાં રખડતા ઢોરે અડફેટે લેતા એક મહિલાનું નિધન થયું છે. સાંઢને પકડીને પાંજરોપોળમાં મોકલ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Women Banaskantha Terror Death Stray Cattle ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live