Banaskantha Accident | રણુજા રામાપીરના દર્શન કરી પરત ફરતી કારને બાડમેરમાં નડ્યો અકસ્માત, 1નું મોત, 6 ઘાયલ
gujarati.abplive.com
Updated at:
25 Dec 2023 03:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha Accident | રાજસ્થાનના રામદેવરા થી દર્શન કરીને પરત ફરતા ધાનેરાના લોકોને નડ્યો અકસ્માત. રાજસ્થાનના બાડમેર પાસે બોલેરો ગાડી પલટી મારતા એકનું મોત, 6 ઘાયલ. ઘાયલોને રાજસ્થાનથી ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ખાનગી હોસ્પિટલમાં લોકોના ઉમટ્યા ટોળેટોળા.