બનાસકાંઠા: થરાદ તાલુકાના જેતડા ગામે યુવક પર કાર ચઢાવવાનો કરાયો પ્રયાસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
બનાસકાંઠાના (Banaskantha) થરાદ (Tharad) તાલુકાનું જેતડા ગામ (Jetada village) જ્યાં યુવક પર કાર ચઢાવી મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો. યુવકની કાર પર કાર ચઢાવી મારવાનો પ્રયાસ કરાયો હતો. અકસ્માતમાં યુવક બચી જતાં તેના પર લાકડી અને ધારિયાથી હુમલો કર્યો. વિડીયો વાઇરલ થતા દિયોદર પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Police Video Viral Gujarat News Accident Car Banaskantha World News Tharad ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Jetda Village Deodar Police