બનાસકાંઠા: ભાવના ચૌધરીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ
abp asmita
Updated at:
05 Jun 2022 07:15 PM (IST)
બનાસકાંઠા: લાખણીના ઘાણા ગામના ખેડૂતની દીકરી ભાવના ચૌધરીએ સ્વીઝરર્લેન્ડ ખાતે ભારતને એશિયાઈ પેરો એથ્લેટીક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યું