Banaskantha Canal Breach | હવે બનાસકાંઠાની કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું, ખેતરોમાં ફરી વળ્યા પાણી
Continues below advertisement
Banaskantha Canal Breach | બનાસકાંઠામાં સીપુ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીમાં ભ્રષ્ટાચારનો ગાબડું પડ્યું ડીસાના વિઠોદર નજીક સીપુડેમની એમડી1 કેનાલ કાગળની જેમ ચીરાઈ પાંચ મહિના પહેલા જ રીપેરીંગ કરેલ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા સિંચાઈ વિભાગની ગોર બેદરકારી સામે આવી.
Continues below advertisement