બનાસકાંઠાઃ પાલનપુરમાં STની બસની અડફેટે આવતા સ્થાનિકનું મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
20 Nov 2021 05:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના પાલનપુમાં એસટી બસની અડફેટે એક વ્યક્તિનું મોત થયું છે. અકસ્માતમાં સ્થાનિક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા.