બનાસકાંઠાના લાખણીના નાયબ મામલતદારનું કોરોનાની સારવાર દરમિયાન મોત, જુઓ વીડિયો

Continues below advertisement
બનાસકાંઠાના લાખણીના નાયબ મામલતદાર કેસરસિંઘ પઢીયારનું કોરોનાથી મૃત્યુ થયું છે. નાયબ મામલતદાર ત્રણ દિવસ થી પાલનપુર કોવિડ કેર સેન્ટરમા સારવાર લઈ રહ્યા હતા . નાયબ મામલતદાર ના મોત થી લાખણી પંથક મા શોક નો માહોલ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram