બનાસકાંઠા: ડીસા-ધાનેરા રોડ પરથી કંસારી નજીકથી 11 લાખ 75 હજાર 700ની કિંમતના MD ડ્રગ્સ સાથે 4 શખ્સની અટકાયત

Continues below advertisement

બનાસકાંઠાથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડીસા-ધાનેરા  રોડ પરથી  MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. કંસારી નજીકથી આ જથ્થો જપ્ત  કરવામાં આવ્યો હતો. 11 લાખ 75 હજાર 700ની કિંમતના ડ્રગ્સ સાથે 4 શખ્સની અટકાયત કરાઈ છે. આ આરોપીઓ રાજ્સ્થાનના વતની છે.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram