બનાસકાંઠાઃ ડિસા કોર્ટે 10 પોલીસકર્મીઓ વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ, શું છે મામલો?
Continues below advertisement
બનાસકાંઠાના 10 પોલીસકર્મીઓ વિરુદ્ધ કોર્ટે તપાસનો આદેશ કર્યો છે. ડિસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે તપાસના આદેશ કર્યો છે. રેમડેસિવીરના કાળાબજારમાં યુવકને ખોટી રીતે ફસાવી રૂપિયા પડાવવાનો આરોપ આ પોલીસકર્મીઓ પર છે.
Continues below advertisement