બનાસકાંઠા જિલ્લા પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષની ભાજપ પ્રમુખે કર્યા સસ્પેન્ડ, જુઓ શું છે કારણ ?
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લા પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષની ભાજપ પ્રમુખે કર્યા સસ્પેન્ડ. ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા સસ્પેન્ડ કરાયા છે. તેજાભાઈ પટેલને સસ્પેન્ડ કરાયા.
Continues below advertisement