બનાસકાંઠાઃ રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર ન મળતા હાલાકી, ખેડૂતોએ શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
બનાસકાંઠામાં શિહોરીમાં ખાતરની અછતને કારણે ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે. રવિ સિઝનમાં પૂરતું ખાતર ન મળતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવીને બેઠા છે.
Continues below advertisement