બનાસકાંઠા: ઢોલ વગાડીને ખેડૂતોનો વિરોધ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા જ્યાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો કલેક્ટર કચેરીએ ઢોલ લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે,, પાણી આપવાનું બંધ કરાતા પાક સુકાઈ રહ્યા છે.