બનાસકાંઠા:પાંથાવાડા માર્કેર્ટ યાર્ડના ચેરમેન તરીકે રેશાભાઈ-વાઇસ ચેરમેન પદે ગણપત પુરોહિતની વરણી

Continues below advertisement

બનાસકાંઠાના (Banaskantha) પાંથાવાડા (Panthawada Market Yard) જ્યાં માર્કેર્ટ યાર્ડના ચેરમેન તરીકે રેશાભાઈની (Reshabhai) વરણી થઈ હતી. તો વાઇસ ચેરમેન (Vice Chairman) પદે ગણપત પુરોહિતની નિયુક્તિ કરવામાં આવી હતી. 9 જુલાઇએ ચૂંટણી યોજાઇ હતી અને 10 જુલાઇના રોજ મત ગણતરી હાથ ધરાઇ હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram