બનાસકાંઠા: ધાનેરામાં જર્જરિત તાલુકા પંચાયતમાં પોપડા પડ્યા, એક અરજદાર ઘાયલ

Continues below advertisement

બનાસકાંઠાના ધાનેરામાં જર્જરિત તાલુકા પંચાયતમાં પોપડા પડતાં એક અરજદાર ઘાયલ થયા હતા. 4 વર્ષથી આ જર્જરિત ઇમારતમાં તાલુકા પંચાયતની ઓફિસ ચાલે છે. આ ઓફિસમાં 25 લોકો કામ કરે છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram