Banaskantha | જાણો ભાઈબીજના દિવસે આ ગામમાં કેમ કરાય છે અશ્વદોડનું આયોજન, શું છે પરંપરા?

Continues below advertisement

Banaskantha | ડિસા તાલુકાના મુડેઠા ગામમાં સાતસો વર્ષ જુની પરંપરા હજુ ચાલી રહી છે. અહીંયા ભાઈબીજના દિવસે અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram