Banaskantha: દારૂબંધીના કાયદાના ઉડ્યા ધજાગરા, પંચાયત પરિસરમાંથી મળી દારૂનીબોટલો
abp asmita
Updated at:
10 Jun 2022 10:31 AM (IST)
બનાસકાંઠામાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા છે. ધાનેરા તાલુકા પંચાયતના પાછળના ભાગેથી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી છે.